ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:37 પી એમ(PM)
1
આજે વિશ્વ રેડિયો દિવસ છે
આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. રેડિયોના સર્જનથી લઇને આજ સુધી લોકપ્રિય માધ્યમ બની રહેલા રેડીયોનો ચાહક વર્ગ સેંકડોની સંખ્યામાં છે. ત્યારે વિશ્વ રેડિયો દિવસ પ્રસંગે આજે આકાશવાણી અમદાવાદ ખાતે એક દિવસીય રેડિયો પ્રદર્શન અને ચિત્ર કલા સ્પર્ધા યોજવામાં આવી. પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શુક્લએ આકાશવાણીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આજે શા...