ડિસેમ્બર 5, 2024 7:53 એ એમ (AM)
આજે વિશ્વ જમીન દિવસ – છેલ્લાં બે દાયકામાં રાજ્યનાં ખેડૂતોને બે કરોડ 15 લાખ સોઇલ હેલ્થ કાર્ડ વિતરિત કરાયા.
આજે પાંચમી ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવવામાં આવશે. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્...