જુલાઇ 1, 2024 3:52 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:52 પી એમ(PM)
13
વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થશે
વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે, વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ એસ્ટોનિયન ટેનિસ ખેલાડી માર્ક લાજલ સામે રમશે. ભારતના ટોચના પુરૂષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ, આ વર્ષે તેની પ્રથમ વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ભાગ લેશે. નાગલનો પ્રથમ રાઉન્ડમાં સર્બિયાના મિઓમિર કેકમાનોવિક સામે મુકાબલો થશે. મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સાથે પાર્ટનર બનશે. બીજા ક્રમાંકિત, તેનો મુકાબલો ફ્રાન્સના એડ્રિયન મન્નારિનો અને...