જાન્યુઆરી 24, 2025 7:27 પી એમ(PM)
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપપ્રધાન કાર્ય પદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની બે દિવસની મુલાકાતે
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપપ્રધાન કાર્ય પદ્ધતિની બેઠક માટે રવિવારથી ચીનની બે દિવસની મુલાકાતે છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ર...