જૂન 27, 2025 1:56 પી એમ(PM) જૂન 27, 2025 1:56 પી એમ(PM)

views 8

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો. કટોકટીનાં 50 વર્ષ પ્રસંગે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, કટોકટીએ લોકોને એક પાઠ શીખવ્યો કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી ન લેવી જોઇએ. તેમણે ઉમેર્યું કે, જ્યારે પરિવારને દેશ કરતાં મોટો માનવામાં આવે ત્યારે કટોકટી જેવી સ્થિતિ ઉદભવે છે. તેમણે જણાવ્યું કે, કટોકટીનાં બે વર્ષનાં સમયગાળામાં પાંચ બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા અને 48 વટહૂકમો પસાર કરવા...

સપ્ટેમ્બર 10, 2024 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:47 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી મહિને ભારતની પ્રસ્તાવિત યાત્રા માટેનો તખ્તો ઘડશે. ઉલ્લેખનીય છે કે, જર્મની ભારતના મહત્ત્વના વેપારી ભાગીદારો પૈકીનું એક અને સીધા વિદેશી રોકાણ-FDIનું અગ્રણી સ્ત્રોત છે. અગાઉ, ગઈ કાલે ડોક્ટર જયશંકર...

જુલાઇ 16, 2024 8:07 પી એમ(PM) જુલાઇ 16, 2024 8:07 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રીપ્રવિંદ જુગનૌથની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ભારત-મોરેશિયસની વિશેષ અને લાંબીભાગીદારી અંગે ચર્ચા કરી હતી. શ્રી જયશંકરે જણાવ્યું કે, તેઓ  બંને દેશો વચ્ચે વિશેષસંબંધોને આગળ ધપાવવા આશાવાદી છે.શ્રી જગનૌથ અને ડોક્ટર જયશંકરે 12 ઉચ્ચ સ્તરીય સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સનુંઉદઘાટન કર્યું હતું. બંને નેતાઓએ અવકાશ સંશોધન, અભ્યાસક્રમસંશોધન માટેની રાષ્ટ્રીય સંસ્થા, સંસ્કૃત અને ભારતીયદર્શનશાસ્ત્ર માટે આઇસીસીઆઇ ચેરને રીન્યુ કરવા માટેનાં સમજૂ...