ફેબ્રુવારી 20, 2025 7:45 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે
વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકર જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ બેઠકમાં ડૉ. જયશંકરની સહભાગિતા જી20 દેશો સાથે ભારતના જોડાણને મજબૂત કરશે અને આ મ...