નવેમ્બર 3, 2024 7:47 પી એમ(PM)
ઑક્ટોબર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે.
ઑક્ટોબર માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારમાં 94 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી છે. નિષ્ણાતોના મતે આ પાછળ ઘરેલુ બજારના વધુ મૂલ્ય સાથે ચીનના બજારોનું મજબૂત પ્રદર્શન કારણભૂત ...