ઓક્ટોબર 12, 2024 8:54 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:54 એ એમ (AM)
8
રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જામનગર ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેર જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ – ખાતમુર્હૂત કર્યા હતા. 114.83 કરોડ રૂપિયાની વિકાસકામોનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજ પુર બીચ, સુદર્શન સેતુ વગેરેના નિર્માણથી આ ક્ષેત્રે વિકાસ વેગવાન બન્યો છે. જામનગર ખાતે મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મંત્રીશ્ર...