ઓક્ટોબર 10, 2024 7:31 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 7:31 પી એમ(PM)

views 3

ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા

ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૪ સુધી 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. આઈકોનિક સ્થળોએ વિકાસ યાત્રા યોજાઈ રહી છે. વિકાસયાત્રામાં સીમાચિન્હ રૂપ બનેલા અને દેશના પ્રથમ રિવરફ્રન્ટ સાબરમતી રિવરફ્રન્ટ આજે દેશ-વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. આઇકોનિક અટલ બ્રિજ, જૉય રાઇડ, રિવર ક્રુઝ, ચિલ્ડ્રન પાર્ક, સ્પોર્ટ્સ પાર્ક, બાયોડાઇવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટરમાં પ્રતિમાસ લાખો મુલાકાતીઓ નિહાળી રહ્યા છે. વિધાન...