જાન્યુઆરી 1, 2025 2:17 પી એમ(PM)
દેશનું માળખાકીય ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું
ભારતનું માળખાકીય ઉત્પાદન નવેમ્બરમાં ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જેનું દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન અંદાજે 40 ટકા જેટલું છે. નવેમ્બર દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છ ક્ષેત્રમ...