જાન્યુઆરી 1, 2025 2:17 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:17 પી એમ(PM)
5
દેશનું માળખાકીય ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું
ભારતનું માળખાકીય ઉત્પાદન નવેમ્બરમાં ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જેનું દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન અંદાજે 40 ટકા જેટલું છે. નવેમ્બર દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છ ક્ષેત્રમાં વૃદ્ધિના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સિમેન્ટ, કોલસો, વીજળી, રિફાઈનરી, ચીજવસ્તુઓ અને ખાતરના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ મુજબ, નવેમ્બરમાં આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક 4.3 ટકા વધ્યો છે. આ ઑક્ટોબરની સરખામણીએ 3.7 ટકા વધુ છે. સપ્ટેમ્બરમાં 2.4 ટકાની વૃદ્ધિ અને ઑગસ્ટમાં 1.5 ...