ડિસેમ્બર 12, 2024 9:01 એ એમ (AM)
વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે.
વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં, ભારતીય પુરુષ ટીમ આજે ચીનના હોંગકોંગમાં ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે. ગઈકાલે, પ્રી-ક્વાર્ટર ફાઇન...