જાન્યુઆરી 1, 2025 2:19 પી એમ(PM)
સરકાર દ્વારા આજથી વન નૅશન વન સબ્સ્ક્રિપ્શન યોજનાનો પ્રારંભ કરાયો
સરકારે આજથી વન નૅશન વન સબ્સ્ક્રિપ્શન - ONOS યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સિંગલ સબ્સ્ક્રિપ્શન પ્લૅટફોર્મ અંતર્ગત સંશોધનપત્ર, જર્નલો અને શૈક્ષણિક સામગ્રી સહિત વ્ય...