જાન્યુઆરી 1, 2025 2:19 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 2:19 પી એમ(PM)

views 10

સરકાર દ્વારા આજથી વન નૅશન વન સબ્સ્ક્રિપ્શન યોજનાનો પ્રારંભ કરાયો

સરકારે આજથી વન નૅશન વન સબ્સ્ક્રિપ્શન - ONOS યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સિંગલ સબ્સ્ક્રિપ્શન પ્લૅટફોર્મ અંતર્ગત સંશોધનપત્ર, જર્નલો અને શૈક્ષણિક સામગ્રી સહિત વ્યાપક ડિજિટલ જ્ઞાન સંશાધનો સુધી અવિરત પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાથી વિવિધ જગ્યાએ સબ્સ્ક્રિપ્શન લેવાની જરૂર નહીં પડે. વિશ્વ-વિદ્યાલયો અને I.I.T સહિત સરકારી સહાય પ્રાપ્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના એક કરોડ 80 લાખ વિદ્યાર્થીઓને આ પહેલના ભાગરૂપે વિશ્વભરના ટોચના જર્નલમાં પ્રકાશિત સંશોધનપત્રોને જોવાની સુવિધા મળશે. આ અ...