ફેબ્રુવારી 13, 2025 8:27 એ એમ (AM)
અમદાવાદમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવ્યું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગલેન્ડને 142 રનથી હરાવીને શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે. ઇંગલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભ...