માર્ચ 4, 2025 6:11 પી એમ(PM)
ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે:કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ
કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ...