સપ્ટેમ્બર 10, 2024 8:00 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:00 એ એમ (AM)
3
લાંચરૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી-અમદાવાદ અને વલસાડમાંથી લાંચ લેતા કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓ રંગે હાથ ઝડપાયા
લાંચરૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી કરાતા અમદાવાદ અને વલસાડમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદના ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે.આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એક વેપારીને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46 લાખ કરતા વધુની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ વેપારીને ભરવાની...