ફેબ્રુવારી 18, 2025 6:54 પી એમ(PM)
લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય ખાતે હજ યાત્રાળુઓ માટે આયોજિત ફિટનેસ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો
લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય ખાતે હજ યાત્રાળુઓ માટે આયોજિત ફિટનેસ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો. દરમિયાન શ્રી રિજિજુ હજ યાત્રીઓ સાથે પદયા...