માર્ચ 16, 2025 7:16 પી એમ(PM)
રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય
રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24...