જાન્યુઆરી 28, 2025 9:21 એ એમ (AM)

views 12

ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું

ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 54 હજારથી વધુ ટ્રેક કિલોમીટરના ટ્રેક પર ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે તે માટે તેનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છે.. ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે, આ અપગ્રેડેશન વિવિધ પ્રદેશોમાં સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે અને રેલ્વેની કાર્યક્ષમતાને વધઉ મજબૂત બનાવે છે. ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં હાઇ-સ્પીડ ક...

ઓક્ટોબર 12, 2024 9:25 એ એમ (AM)

views 11

રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.

રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે, દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. જે અંતર્ગત હાપા-નાહરલાગુન સ્પેશ્યલ , ઓખા-ગાંધીગ્રામ (સાપ્તાહિક) ,ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ , ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિય...

સપ્ટેમ્બર 3, 2024 7:23 પી એમ(PM)

views 16

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા

ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા હતા . ગઇકાલે રાત્રે લોકો પાયલટે ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે 03 સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા, ત્યારે ગુડ્સ ટ્રેનને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ 100 મીટરના અંતરે રોકવામાં આવી હતી. લોકો પાયલોટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) અને સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને વોકી-ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી આવ્યા અને ટ્રેક ક્લીયર થવાનો સિગ્નલ મેળવ્યો ત્યા...