ડિસેમ્બર 24, 2024 3:03 પી એમ(PM)
10
દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે
દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તથા નિયામક,ગ્રાહક બાબતોની કચેરી, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનાં અધ્યક્ષસ્થાને આજે બપોરે પંડિતદીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ગ્રાહક સુરક્ષા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો અને નગરપાલિકાનાં હોદ્દેદારો ઉપસ્...