ડિસેમ્બર 14, 2024 8:09 એ એમ (AM) ડિસેમ્બર 14, 2024 8:09 એ એમ (AM)
60
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે.
રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોકજાગૃતિ માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. રાજ્ય સરકાર વર્ષ 2024-25માં ઉર્જા સંરક્ષણ માટે 24 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.. વિશ્વમાં દર વર્ષે વધતી જતી વસ્તીની સાથે ઉર્જાની માંગ વધી રહી છે. કોલસો, ઇંધણ, ક્રુડઓઇલ, કુદરતી ગેસ જેવા વિવિધ સ્ત્રોત દ્વાર ઉર્જા ઉપલબ્ધ થાય...