નવેમ્બર 24, 2024 8:09 એ એમ (AM) નવેમ્બર 24, 2024 8:09 એ એમ (AM)
3
છેલ્લાં બે વર્ષમાં પાટણની પ્રસિધ્ધ રાણીની વાવની પાંચ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી.
છેલ્લા બે વર્ષમાં પાટણમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ- રાણીની વાવની પાંચ લાખથી વધુ ભારતીયો અને ચાર હજારથી વધુ વિદેશી સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. પાટણમાં આવેલી રાણીની વાવને વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું હતું. 19થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાણીની વાવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલણી નોટ 100 રૂપિયા પર રાણીની વાવના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે. જેના પરિણા...