માર્ચ 7, 2025 5:51 પી એમ(PM)
વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે :રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદી
અમદાવાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલા રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, વન નેશન વન ઇલેક્શનનો સંકલ્પ લોકશાહીનું સૌથી મહત્વનું પગલું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...