નવેમ્બર 27, 2024 7:43 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:43 પી એમ(PM)

views 5

ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું

ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે સંયમ, સંવાદ અને રાજદ્વારી ઉપાયો દ્વારા હંમેશા તણાવ ઘટાડવાનું વલણ અપનાવ્યું છે. ભારતે આશા વ્યક્ત કરી હતી કે, આ વિકાસ વ્યાપક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા તરફ દોરી જશે.

ઓગસ્ટ 9, 2024 11:14 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 11:14 એ એમ (AM)

views 3

ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી.

ઇજિપ્ત, કતર અને સાઉદી અરેબિયાના નેતાઓએ ઇઝરાયેલ અને હમાસને વિના વિલંબે યુદ્ધ વિરામ સંધિ પર સમજૂતી માટેની અપીલ કરી છે. એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય દેશોએ ઇઝરાયેલ અને હમાસને 15 ઑગસ્ટે દોહા અથવા કાઇરોમાં કોઈ પણ વિલંબ વિના વાટાઘાટો પુન: શરૂ કરવા અપીલ કરી છે. આ નિવેદનમાં કહેવાયું છે કે યુદ્ધ વિરામ સમજૂતિ અંતિમ ચરણમાં છે, માત્ર તેના અમલીકરણની વિગતો પૂર્ણ થવાની બાકી છે. ઇજિપ્ત, કતર અને અમેરિકા એ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ લાંબી યુદ્ધવિરામ મધ્યસ્થી કરી હતી, જે નવેમ્બર 2023ના અંતમાં પૂર્ણ થઈ હતી. જ...