માર્ચ 30, 2025 7:59 પી એમ(PM)
ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય નૌકાદળના કાર્મુક અને LCU-52 જહાજો આંદામાન નિકોબારથી યાંગોન જશે.
ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય નૌકાદળના કાર્મુક અને LCU-52 જહાજો આંદામાન નિકોબારથી યાંગોન જશે. આ જહાજોમાં લગભગ 52 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે, જેમાં આવશ્...