સપ્ટેમ્બર 1, 2024 7:47 પી એમ(PM)
મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને ૪-૪ લાખની સહાય
મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ બુટવડા, ધણાદના મુત...