સપ્ટેમ્બર 1, 2024 7:47 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 7:47 પી એમ(PM)

views 7

મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને‌ ૪-૪ લાખની સહાય

મોરબીના ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટનામાં મુત્યુ પામેલા લોકોના પરીવારજનોને‌ ૪-૪ લાખની સહાય ચુકવવામાં આવી છે. હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ બુટવડા, ધણાદના મુતકોના પરીવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ રૂપિયાની સહાય કચ્છ સાંસદ, સુરેન્દ્રનગર સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો. હળવદ તાલુકાના ઢવાણા ગામે ૨૫ તારીખ રાત્રે ટ્રેક્ટર દુર્ઘટનામાં ૧૭ લોકો તણાયા હતા જેમાંથી નવ લોકોનો બચાવ થયો અને આઠ લોકોના મોત નિપજયા હતા, જ્યારે હળવદ તાલુકાના અન્ય ...

સપ્ટેમ્બર 1, 2024 3:59 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 3:59 પી એમ(PM)

views 4

મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં

મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. મોરબી અગ્નિશમન દાળ દ્વારા બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.