ડિસેમ્બર 10, 2024 9:47 એ એમ (AM)
આજે માનવ અધિકાર દિવસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધિત કરશે.
આજે માનવ અધિકાર દિવસ છે. વિશ્વભરમાં માનવ અધિકારોનું રક્ષણ કરવા નિર્ધારિત માપદંડોનું પાલન કરવા વર્ષ 1948માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. આ વર્ષનો વિષય છે "આપણ...