ફેબ્રુવારી 13, 2025 6:20 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 6:20 પી એમ(PM)

views 5

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવે કહ્યું કે પેરિસમાં આયોજિત AI એક્શન કોન્ફરન્સમાં, શ્રી મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભારતના વ્યાપક વિઝનને સ્પષ્ટ કર્યું. શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે પ્રધાનમંત્રીનું વિઝન "AI ફોર ગુડ" પર કેન્દ્રિત છે અને સાર્વત્રિક AI ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે સહયોગી વૈશ્વિક શાસન માળખાની ...

જાન્યુઆરી 30, 2025 7:56 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:56 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આવનારા મહિનાઓમાં પોતાનો મૂળભૂત નમૂનો તૈયાર કરશે. નવી દિલ્હીમાં આજે માધ્યમોને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતનો મૂળભૂત નમૂનો વિશ્વના શ્રેષ્ઠ નમૂનાની બરાબરી વાળું હશે. તેમણે કહ્યું, ભારતના પોતાના A.I. એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો નમૂનો વિકસાવવા માટે દરખાસ્તોનું માળખું તૈયાર કરાયું છે. દેશમાં હવે સ્વદેશી A.I. અભિયાનને સમર્થન આપવા માટે 15 હજાર હાઈ-એન્ડ જીપીયુ ઉપલબ્ધ છે. ડિપસીકની ગુપ્તતા સંબંધિત ચિંતાઓ અંગે શ્રી વૈષ્ણવે કહ્યું, તેને સંબંધિત માહિતી ભારત...