ઓગસ્ટ 20, 2024 3:56 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 3:56 પી એમ(PM)

views 1

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.જયપુરના ભટ્ટ ઘરાનાના મંજુ મહેતા 80 વર્ષના હતા. મંજુબેને ઓલ ઈન્ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણીનાં દિવાળી સંગીત સંમેલનમાં અનેક વખત રજૂઆત કરી હતી. મંજુ મહેતાને ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર, ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ અને ગુજરાત સંગીત નાટક એકેડેમી દ્વારા ગૌરવ પુરસ્કાર સહિતના અનેક ટોચના પુરસ્કાર એનાયત થયા હતા. તેમ...