સપ્ટેમ્બર 5, 2024 2:41 પી એમ(PM)
ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ
ભારત-સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6 બેઠક રિયાધમાં યોજાઇ ગઈ. જેમાં ભારતના સશસ્ત્ર દળોના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક બાબતોના નાયબ સંરક્ષણમં...