નવેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલ 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આજે સમાપન થશે
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલ 43માં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આજે સમાપન થશે. Viksit Bharat @ 2047ની વિષે વસ્તુ આધારીત 14-દિવસીય આ મેળામાં વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્...