ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો
ભારતીય રિઝર્વ બેન્કની નાણા નીતિ સમિતિએ ચાર વિરુધ્ધ બેની બહુમતિથી વ્યાજ દરને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે સ્ટેચ્યુટરી ડિપોઝીટ રેટ પણ 6.25 ટકા અને બેન્ક રેટ 6.75 ટકા પર યથાવત રાખ્...