ડિસેમ્બર 14, 2024 8:41 એ એમ (AM)
ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ધોરીમાર્ગો પર સલામતી વધારવા માટે હાઈવે સાથી નામના અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ધોરીમાર્ગો પર સલામતી વધારવા માટે હાઈવે સાથી નામના અદ્યતન નવા રૂટ પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્...