ફેબ્રુવારી 8, 2025 2:05 પી એમ(PM)
ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનું આજે નોઈડામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉદ્ઘાટન કરશે
ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનો આજથી નોઈડામાં પ્રારંભ થઈ રહ્યો છે.કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.આ પરિષદનો ઉદ્દ...