ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 8:38 પી એમ(PM)

ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે

ભારતીય ઑલિમ્પિક સંઘે વર્ષ 2036માં ભારતના યજમાનપદે યોજાનારી ઑલિમ્પિક્સ રમત અંગે ફ્યૂચર હૉસ્ટ કમિશન – FHC સાથે સંવાદ પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બા...