ડિસેમ્બર 6, 2024 7:11 પી એમ(PM)
કચ્છ – સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ 35 લાખ રૂપિયાના લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું
ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કચ્છ – સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના અનુસૂચિત જાતિના એક હજાર, 840 લાભાર્થીઓને વિવિધ યોજનાના 34 કરોડ, 35 લાખ રૂપિયાની લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હ...