નવેમ્બર 3, 2024 7:25 પી એમ(PM)
ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સવારથી રાજકોટ શહેરના જુદાજુદા રૂટો પર મોટા પ્રમ...