ઓગસ્ટ 27, 2024 2:29 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:29 પી એમ(PM)
3
કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે ‘નબન્ના અભિજન’ રેલી યોજશે
કલકત્તામાં, વિદ્યાર્થી જૂથો આજે 'નબન્ના અભિજન' રેલી યોજશે. બંગાળ પોલીસે પરવાનગી નકારી હોવા છતાં, વિદ્યાર્થી સંગઠન પશ્ચિમ બંગા છાત્ર સમાજ અને 'સંગ્રામી જૌથા મંચ' એ જાહેરાત કરી છે કે તેઓ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરની કથિત બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા લોકોની ધરપકડ પર મુખ્ય મંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે રેલી કરશે.. પશ્ચિમ બંગાળ પોલીસે દાવો કર્યો છે કે તેઓને વિશ્વસનીય ગુપ્ત માહિતી મળી છે જે સૂચવે છે કે બદમાશો દ્વારા પ્રદર્શનકારીઓમાં ભળવા અને રેલી દરમિયાન હિંસા અને અરા...