નવેમ્બર 26, 2024 9:33 એ એમ (AM) નવેમ્બર 26, 2024 9:33 એ એમ (AM)

views 2

દેશભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરાશે

દેશભર આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ભારતના બંધારણને અપનાવવાના 75મા વર્ષની સ્મૃતિમાં આજથી આખા વર્ષ દરમ્યાન ઉજવણીની જાહેરાત કરી છે. બંધારણ દિવસ નિમિત્તે આજે દિલ્હી ખાતે સંવિધાન સદનના કેન્દ્રીય કક્ષમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો, દિલ્હી...