ડિસેમ્બર 24, 2024 9:33 એ એમ (AM)
પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું
પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, ...