ઓગસ્ટ 18, 2024 9:57 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 9:57 એ એમ (AM)
7
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે માંગ કરી છે. IMA એ માંગ કરી છે કે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટની જેવી હોવી જોઈએ.અને હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્રને લખવામાં આવેલા પત્રમાં IMA એ ચોક્કસ સમયમર્યાદામાં ગુનાની ઝીણવટભરી અને વ્યાવસાયિક તપાસ અને ઝડપી ન્યાય માટે વિનંતી કરી છે.વધુમાં શોકગ્રસ્ત પરિવાર માટે યોગ્ય અને ...