ઓગસ્ટ 16, 2024 4:16 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 4:16 પી એમ(PM)

views 6

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે... ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે ઓન લાઇન અને હેલ્પલાઇન નબંર પર ફરિયાદ કરી શકાશે .. જેમાં https://www.indiapost.gov.in/VAS/Pages/Complaint Registration.aspx લિંક દ્વારા અને રજીસ્ટર તથા અન્ય ખાતાકીય ફરિયાદ માટે હેલ્પ લાઈન નંબર 18002666868 પર ફરિયાદ કરી શકાશે. સિટિ ડિવિઝન, અમદાવાદ વહીવટી નિયંત્રણ હેઠળ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર પૂરી પાડવામાં ...