નવેમ્બર 10, 2024 9:01 એ એમ (AM)
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 25 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. ક્વેટા સ્ટેશનથી પેશાવર જવા માટે ટ્રેન રવાના થઈ રહી હતી ત્યારે વિસ્ફોટ થય...