માર્ચ 16, 2025 7:52 પી એમ(PM)
ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતના પાંચ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે
ન્યૂ ઝિલૅન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન આજે બપોરે ભારતના પાંચ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. હવાઈમથક પર કેન્દ્રીય મત્સ્યઉદ્યો...