જાન્યુઆરી 23, 2025 7:19 પી એમ(PM)
નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે
નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલય દ્વારા સંરક્ષણ મં...