માર્ચ 7, 2025 7:05 પી એમ(PM)
નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે : નાણામંત્રી કનુ દેસાઈ
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય શિસ્ત અને માળખાગત વિકાસ સાથે ગુજરાત સુશાસન સૂચકાંકમાં દેશમાં પ્રથમ ક્રમે છે. અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો ર...