ફેબ્રુવારી 12, 2025 2:20 પી એમ(PM)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની છેલ્લી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલીંગ પસંદ કરી
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી છે.ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણ...