નવેમ્બર 10, 2024 8:35 એ એમ (AM)
દેશમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત આ સત્રમાં સરકારે 120 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી
દેશમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત આ સત્રમાં સરકારે 120 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. પંજાબમાં 6 લાખ 58 હજાર ખેડૂતોને ડાંગરની ખરીદીનો ફાયદો થયો છે. તેમને 27 હજાર 995 કરોડ રૂપિય...